Search the Footage

મોડેલિંગ કરીયરમાં સફળતા મેળવવા ઉંમર બાધક બનતી નથી : ધર્મિકા દવે

24 વર્ષની ઉંમરે પોતાનું મોડેલિંગ કરીયર શરૂ કરનાર અને ત્રણ વર્ષ જેવા ટુંકા ગાળામા સફળ મોડેલ તરીકે ઉભરી આવનાર મોડેલ ધર્મિકા દવે ધ ફુટેજ સાથેની મુલાકાતમાં ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રી અને પોતાના અનુભવો વિશે જણાવે છે. ધર્મિકાના જ શબ્દોમાં તેમની સફર વિશે જાણવું તેમના ચાહકોને જરૂર ગમશે.   એક પ્રભાવશાળી મોડેલ અને એક ઉમદા વ્યક્તિત્વ એવા […]

Share

મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો: ચાર્મી જાની

ચાર્મી જાનીએ ધ ફૂટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 12 વર્ષની હતી ત્યારથી મારે એક્ટર બનવું હતું. શરૂઆતનો સંઘર્ષ ઘરથી જ શરૂ થયો હતો. કદાચ ગુજરાતમાં હજુ પણ ફેશન અને ફિલ્મ માટે લોકો થોડા નકારાત્મક વિચારો ધરાવે છે. મારું એજ્યુકેશન અમદાવાદમાં થયેલું. સ્કૂલ અને કોલેજ દરમિયાન મે એક્ટર બનવાનું જ સપનુ જોયેલું, પરંતુ […]

Share

ગુજરાતી સિનેમામાં સફળ ડિરેક્ટરની ભુમિકા ભજવી રહ્યા છે વિજયગિરી બાવા

ગુજરાતી સિનેમા જગતમાં ‘મોન્ટુની બિટ્ટુ’ નામથી હવે કોઈ અજાણ નથી. અને તાજેતરમાં ‘૨૧મું ટિફીન’ આ નામ પણ એટલુ ગુંજતુ થયું છે. ગુજરાતી ફિલ્મોમાં નવા વિષય સાથે આવેલી અને સાત સાત અઠવાડિયા સુધી નોન સ્ટોપ થિયટરમાં પ્રેક્ષકોને લઈ આવતી આ ફિલ્મે એક નવો જ રેકોર્ડ જાણે સ્થાપ્યો છે. તમે આ ફિલ્મ વિષે ઘણું જાણતા હશો, પણ […]

Share

એક્ટર, રાઇટર અને સતત નવી ચેલેન્જ સ્વીકારતું વ્યક્તિત્વ એટલે આર જે ધ્વનિત

સામાજીક ઘરોબો ધરાવતાં ઉત્સાહી આરજે તરીકે અને ક્રિએટીવિટી માટે લોકો તેમને સાંભળે છે, ધ્વનિત છેલ્લાં પંદર વર્ષથી આ ફિલ્ડમાં સતત લોકપ્રિય રહ્યા છે. રેડીયોનાં અનુભવ વિષે જણાવતાં તેઓ કહે છે કે રેડીયો એનો દમામ લઇને આવ્યો હતો પરંતુ હાલ મનોરંજન માટે લોકો પાસે અનેક ઓપ્શન હાથવગા ઉપલબ્ધ હોવાથી પહેલા જેવો ક્રેઝ નથી રહ્યો અને ધીમે […]

Share

મે મારી ક્ષમતા જેટલું કામ નથી કર્યું, મારે હજૂ હોલિવુડમાં કામ કરવાનું બાકી છે : અરવિંદ વેગડાનો સહજ સ્વીકાર

સ્ટેજ પરથી લોકોના તન મનને ડોલાવતા સીંગર અરવિંદ વેગડાને એક સમયે સ્ટેજ ઉપર જવામાં પણ ખૂબ ડર લાગતો હતો. તમે બિલકુલ સાચું વાંચી રહ્યાં છો. આ વાત કોઈએ કહેલી કે સાંભડેલી નથી પરંતુ ધ ફુટેજ સાથે અરવિંદ વેગડાએ પોતાની વાતચિત દરમિયાન જણાવેલી વાત છે. પોતાની ગાયકી, જુદી જ સ્ટાઈલ અને અનોખી ફેશનથી ચાહકોના દિલમાં સ્થાન […]

Share

ફેશન ઈન્ડસ્ટ્રીમાં અનેક પડકારો છે પરંતુ એક છોકરી તરીકે હાર માનવી નહીં : વૈભવી શાહ

ફેશન કે ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતી દરેક નવી વ્યક્તિએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે. તેમાંય તે છોકરી હોય તો તો પોતાની જગ્યા બનાવવી મુશ્કેલ જ છે. જો કે આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છતી દરેક છોકરીને હું એટલું જ કહીશ કે ખૂબ મહેનત કરજો અને લડજો. તમારા માટે તમે સપના જોજો અને સપના સાકાર કરવા માટે સતત […]

Share

નવી પેઢીનાં કલાકારો માટે અનુભવોનુ ભાથું છે હિતેન કુમાર

પચ્ચીસ વર્ષ બાદ પણ આજે ગુજરાતી ઘરમાં ‘દેશરે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મનું ગીત કે ડાયલોગ સાંભળવા મળે છે. અઢી દાયકા પહેલા જ્યારે લાખ રૂપિયાની ખૂબ મોટી કિંમત હતી ત્યારે એક ગુજરાતી ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી એક નવો જ રેકોર્ડ બનાવે અને દર્શકોના દિલો ઉપર રાજ કરે એવી અનેક રેકોર્ડ સર્જનાર ફિલ્મના હીરો હિતેનકુમાર […]

Share

મે ‘લવની ભવાઇ’ કરી ત્યાં સુધી એ નક્કી નહોતું કે હું એક્ટિંગ કરીશ: આરોહી પટેલ

બચપણથી જ જેમણે ફિલ્મ જગતને ખુબ નજીકથી જોયું છે એવા આરોહી પટેલને આજે સૌ કોઇ ખુબ સારી રીતે જાણે છે. લવની ભવાઇ અને ચાલ જીવી લઇએ જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી આરોહીનો જન્મ અમદાવાદમાં જ થયો છે. તેમણે માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. આરોહી કહે છે મને બચપણથી જ એ માહોલ મળ્યો છે જેથી […]

Share

ગુજરાતી સિનેમાનાં વેલ ટ્રેઇન અને ટ્રેન્ડ સેટર ડિરેક્ટર અભિષેક જૈન

ગુજરાતી સિનેમાનાં નવા અધ્યાયની વાત આવે એટલે અભિષેક જૈનનું નામ અવશ્ય યાદ આવે. ગુજરાતી ફિલ્મોને નવા સ્વરૂપે લઇ જવામાં અભિષેક જૈનનો ફાળો અગત્યનો છે તેવું કહેવામાં કોઇ અતિશિયોક્તી નથી. અને ગુજરાતી એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઓટીટી પ્લેટફોર્મ પર લઇ જવામાં પણ તેઓ અગ્રેસર ભુમિકા ભજવી રહ્યા છે, જ્યાં તેઓ તાજેતરમાં ખુશી એડવર્ટાઇઝ સાથે મળીને ‘ઓહો’ ગુજરાતી એપ […]

Share

સુંદરતા આજીવન ટકી રહેનારો વિષય નથી: અંકિતા જાદવ

ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરી રહેલ અંકિતા જાદવ મુળ સૌરાષ્ટ્રનાં કોડીનાર વતની છે. તેમનો જન્મ રાજકોટમાં થયો છે. તેમના પપ્પા જજ તરીકે કાર્યરત છે એટલે સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં તેમને રહેવાનું થયું અંતે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ કહે છે હું કોલેજમાં હતી ત્યારથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં છું. હાલમાં તેઓએ લો નો અભ્યાસ […]

Share