Search the Footage

આકાંક્ષા આચાર્ય ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રીનો ઉગતો સિતારો

ધ ફૂટેજમાં અત્યાર સુધી કવર સ્ટોરીમાં ઘણા નામી ચહેરાઓ અને ગુજરાતી અભિનેત્રીઓ પ્રકાશિત થઇ છે. આજે આ કવર સ્ટોરીમાં ખાસ વાત એ છે કે, ખુબ નાની વયે ઘણી મોટી સફળતા મેળવનાર આકાંક્ષા અનેક લોકો માટે એક ઇન્સપાયર સ્ટૉરી છે. તેમની સાથેની મુલાકાતમાં મને સહેજ પણ એવું ન લાગ્યું કે તેમની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની જ […]

Share

ગુજરાતી સિનેમામાં બોલિવૂડના દિગ્ગજ પ્રોડક્શન હાઉસની એન્ટ્રી: ફિલ્મ ‘ધબકારો’ સાથે ઢોલિવૂડમાં નવો અધ્યાય

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્ગજ ડિરેક્ટર અભિષેક શાહ અને સાજિદ નાડિયાડવાલા વચ્ચે મહત્ત્વપૂર્ણ જોડાણ; ૧ મેના રોજ ફિલ્મ થશે રિલીઝ અમદાવાદ: ગુજરાતી સિનેમા (ઢોલિવૂડ) અત્યારે પરિવર્તનના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ કડીમાં સૌથી મોટા સમાચાર અમદાવાદના ફિલ્મ સર્કલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ‘હેલ્લારો’ જેવી ક્લાસિક ફિલ્મ આપનાર નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ હવે તેમની […]

Share

ગુજરાતી સિનેમામાં જૂથબંધી ખુબ જ છે, જ્યાં મિત્રો અને ઓળખીતાઓને પહેલો ચાન્સ મળે છે: ભક્તિ કુબાવત

બેચલર્સ ઇન બિઝનેસ મેનેજમેંટ,બેગલોરમાં યુનિવર્સિટીમાં પ્રથમ અને બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એમબીએમાં પણ યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ આ ચહેરો નવ નવ ફિલ્મો સાથે આવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન શોભાવે છે. ભક્તિ કુબાવત એટ્લે લગભગ મોટાભાગે ન્યૂઝ ચેનલ પર પણ પેનલોમાં છવાયેલો ચહેરો. જેના માટે ભક્તિનું કહેવું છે કે, એમનો મત લોકોને ગમે છે અને […]

Share

ફેશન ઇન્ડસ્ટ્રીની હરેક દિશમાં ગુજંતુ નામ એટલે દિશા વડગામા

સ્ત્રીઓ માટે ઘરની ચાર દિવાલથી બહાર નિકળીને આત્મનિર્ભરતાના આકાશમાં ઉડવું હંમેશાં પડકારજનક હોય છે, ત્યારે પોતાના ક્ષેત્રમાં અવ્વલ, અન્ય હજારો-લાખો મહિલાઓ માટે ઉદાહરણ અને પ્રેરણા બનનાર તેમજ નવો જ ચીલો ચિતરનાર સ્ત્રીઓ માટે બ્રેઈન વીથ બ્યુટી ટાઈટલ ઘણી વખત આપવામાં આવે છે. પરંતુ આજે ‘ધ ફુટેજ’ના કવર પેજ પર ચમકનારા સ્ટાર બ્રેઈન અને બ્યુટી સાથે […]

Share

લાગણીશીલ માણસ હંમેશા સેવા વધારે સારી રીતે કરી શકે અને મારા માટે રાજકારણ સેવાનું ક્ષેત્ર છે: હિતુ કનોડિયા

સારો અભિનેતા સંવેદનશીલ હોય છે અને તેથી જ તે સારા નેતા બની શકે છે. કારણ કે પ્રજાની સમસ્યાને જાણવા, સમજવા અને અનુભવવા માટે એક સુંદર અને કોમળ હ્રદયની જરૂર પડે છે. એક સારો કલાકાર મોટાભાગે લાગણીશીલ હોવાનો જ. આથી એક અભિનેતા જ્યારે નેતા બને છે ત્યારે તે વધારે સુંદર રીતે સેવાકાર્ય કરી શકે છે. કારણ […]

Share

હું ધ્યાનમાં રાખું છુ કે, પ્રોડ્યુસરનાં પૈસા પાછા નહીં આવે તો તેઓ ફરી મારી સાથે જોડાશે નહીં : ક્રિષ્નદેવ યાજ્ઞીક 

જ્યારે ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆતની વાત નિકળે એટલે અમુક ચોક્ક્સ નામ આપણા ધ્યાનમા આવે અને એમાનુ જ એક નામ એટલે ક્રિષ્નદેવ યાજ્ઞીક. ગુજરાતી સિનેમાના સફળ ડિરેક્ટર્સમા ક્રિષ્નદેવનુ નામ પહેલી હરોળમા આવે જ. સિનેમા અને ડિરેક્શનનો અનુભવ તેમની ફિલ્મો જોતા ખ્યાલ આવે છે. આજે તેમના અદભુત સફર વિશેની વાત અહીં કરીશું. ક્રિષ્નદેવ યાજ્ઞીકનો જન્મ અમદવાદમા […]

Share

આખી દુનિયાને માત્ર સફળતામાં રસ છે, સફળતાની પ્રક્રીયાના નહીં : પ્રતિક ગાંધી

પ્રતિક ગાંધી આ નામ અત્યારે દેશ અને દુનિયામા ખુબ લોકપ્રિય બની ગયું છે, સ્કેમ ૧૯૯૨ થી પ્રતિક ગાંધી રાતો રાત લોકોનાં ચહીતા બની ગયા. આ ઇન્ટરવ્યુ જ્યારે થઇ રહ્યો હતો ત્યારે આખા દેશનું મિડિયા પ્રતિક ગાંધી સાથે વાર્તાલાપ કરવા આતુર હતું. અનેક ચર્ચાઓ વચ્ચે તેમણે એક વાત ખુબ નોધવા જેવી એ કરી કે, બધા સફળતાને […]

Share

વડોદરામાં એક ખુબ જ મોટી ડાંન્સ સ્કુલ ખોલવા ઇચ્છું છું: પ્રિન્સ ગુપ્તા

પ્રિન્સ ગુપ્તા ડાન્સર અને તરીકે એક એવું નામ જે દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતું બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રિન્સનો જન્મ વડોદરામાં થયો છે. તેમણે આર્ટ્સમાં કોલેજનાં બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારમાં તેઓ ત્રણ ભાઇઓમા સૌથી મોટા છે. ખુબ જ નાની વયે ખુબ મોટી સફળતાઓ પ્રિન્સ એ મેળવી છે. […]

Share

એક રિયલ એસ્ટેટ કંપનીમાં માર્કેટીંગ હેડ તરીકે જોબ કરતા હતાં વૈશલ શાહ

વૈશલ શાહ આ નામ ગુજરાતી સિનેમામાં પ્રોડ્યુસર તરીકે ખુબ જાણીતું છે. વૈશલભાઇનો જન્મ અમદાવાદમાં થયો છે અને તેમણે બિ.કોમ અને માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કર્યો છે. ગુજરાતી સિનેમાની જ્યારે નવી ઇનિંગની શરૂઆત થઇ તેમાં વૈશલભાઇનું ઘણું યોગદાન રહ્યું છે તેમની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો આવી ચુકી છે. ૨૦૧૪માં આવેલી ‘છેલ્લો દિવસ’ તેમની પહેલી ફિલ્મ હતી અને […]

Share

સાઉથની ફિલ્મોથી  કારકિર્દીની શરૂઆત  કરનાર એક્ટ્રેસ અવની મોદી

પોતાનો પરિચય આપતા જણાવે છે કે, મેઁ અમદાવાદમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું, ત્યારબાદ  ફેમિલીને એક્ટિંગનાં ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી, ત્યારે મારા ફેમિલીએ ખૂબ જ પોઝીટીવ એપ્રોચ સાથે જણાવ્યું કે, ‘તો તારે મુંબઇ શિફ્ટ થવું જોઈએ’, એટલે હું મુંબઇ શિફ્ટ થઈ.   પોતાની કારકિર્દીની શરૂઆત વિશે જણાવે છે કે, હું કૉલેજમાં હતી ત્યારે  નાટકોમાં ભાગ લેતી […]

Share