Search the Footage

News

સિનેમાને મળતી સબસિડી: પ્રોત્સાહન કે અભિશાપ? સરકારી નીતિ પર લેભાગુઓની ‘અનીતિ’!

Bhupen Vala • Jul 1, 2026

ગુજરાત સરકારએ પ્રાદેશિક કલા, સાહિત્ય અને સિનેમાને વેગ મળે તે હેતુથી સરકારે ગુજરાતી ફિલ્મો માટે સબસિડી અને પ્રોત્સાહન નીતિ અમલમાં મૂકી, જે ખરેખર આવકારદાયક અને પ્રશંસનીય પગલું છે,(કે હતુ?). આ નીતિ પાછળ સરકારની મનસા બિલકુલ સાફ અને યોગ્ય રહી છે કે આપણી ઇન્ડસ્ટ્રી આર્થિક રીતે સશક્ત બને, મેકર્સને પીઠબળ મળે અને પ્રાદેશિક સ્તરે ઉત્તમ કન્ટેન્ટ […]

Share
Read More

આજે પણ ગ્લેમર વર્લ્ડમાં મોડલ અને અભિનેત્રીઓ સામે છે અનેક પડકારોનો પહાડ છે.

Bhupen Vala • Jun 27, 2026

 “SEX” આ શબ્દ ગુજરાતી ઘરોમાં જાહેરમાં બોલવામાં આવે તો કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય એવો સામેથી પ્રતિકાર આવે અને એવો જ પડઘો જ્યારે કોઈ છોકરી ઘરમાં ફેશન કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું કરિયર બનાવવાનું કહે ત્યારે પડે. આજે સમય બદલાયો છે, લાઈફ સ્ટાઈલ બદલાઈ છે પરંતુ ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રી માટે લોકોની માનસિકતામાં હજુ ખાસ […]

Share
Read More

પ્રાદેશિકતાના નામે ક્યાં સુધી ‘લાગણીઓ’ વેચીશું? બદલાતા સમયમાં ગુજરાતી સિનેમા સામેના અસલી પડકારો

Bhupen Vala • Jun 27, 2026

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે એક અદભુત વળાંક પર ઊભો છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતી સિનેમામાં ક્વોલિટી અને વિષયોની બાબતમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે. બે-પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને ગુજરાતી દર્શકોને થિયેટર સુધી પાછા ખેંચી લાવવાનું ભગીરથ કામ કર્યું છે. હવે પહેલાં જેવી ટેકનિકલ નબળાઈઓ કે આઉટડેટેડ વાર્તાઓ રહી નથી, જે ખૂબ […]

Share
Read More

શું ગુજરાતી ફિલ્મ પ્રિમિયર ઉદેશ્ય સચવાય છે ?

Bhupen Vala • Jun 27, 2026

સિનેમા આપણા જીવનમાં ખુબ મોટો ભાગ ભજવનારો વિષય છે. રોજબરોજની ભાગદોડ વચ્ચે માણસનાં જીવનમાં મનોરંજન આવશ્યક વિષય રહ્યો છે. વર્તમાન સમયમાં મનોરંજનનાં અનેક માધ્યમો વચ્ચે સિનેમા ખુબ પ્રભાવશાળી માધ્યમ રહ્યું છે. ફિલ્મો માણસને આકર્ષે એ ખુબ સ્વાભાવિક વાત છે. કેમ કે, ફિલ્મો એ આપણા જીવન સાથે સિધો સંકળાયેલો વિષય છે. સમાજમાં બનતી ઘટનાઓ જ્યારે પડદા […]

Share
Read More

જ્યાં સુધી ગુજરાતની માટીની સુગંધ નહીં પીરસો, ત્યાં સુધી મલ્ટિપ્લેક્સ હાઉસફુલ નહીં થાય!

Bhupen Vala • Jun 27, 2026

વર્ષ ૨૦૨૬ ચાલી રહ્યું છે અને આપણું ગુજરાતી સિનેમા આજે એક જબરદસ્ત વળાંક પર ઊભું છે. ટેકનિકલ બાબતોમાં આપણે ઘણું આગળ નીકળી ગયા છીએ, કેમેરા સારા થઈ ગયા છે, લોકેશન બદલાયાં છે અને કલર ગ્રેડિંગ પણ જોરદાર થવા લાગ્યું છે. બે-પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને દર્શકોને થિયેટર સુધી પાછા ખેંચી લાવવાનું ભગીરથ […]

Share
Read More

મિસ ગુજરાત કે મિસ ઈન્ડિયા જેવા ક્રાઉનથી કામ મળતું નથી : ખૂશ્બુ જાની

admin • Jun 25, 2026

ખૂશ્બુ જાની ગર્વમેન્ટ ઓફ ગુજરાતમાં સાઈકિયાટ્રીસ્ટ નર્સ તરીકે ફરજ બજાવે છે તેઓ કહે છે કે, બાય પેશન હું એન્કર, એક્ટર, મોડલ અને આર્ટીસ્ટ છું. 2015માં પહેલી વખત મારી પસંદ જાણે મારું સન્માન બન્યું હોય એમ હું મિસિસ ગુજરાત બની અને મારી મોડલ, એક્ટર અને એન્કર તરીકે સફરની શરૂઆત થઈ. હું સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવું […]

Share
Read More

ફેશન ઇન્ડસ્ટ્રીની હરેક દિશમાં ગુજંતુ નામ એટલે દિશા વડગામા

admin • Jun 25, 2026

સ્ત્રીઓ માટે ઘરની ચાર દિવાલથી બહાર નિકળીને આત્મનિર્ભરતાના આકાશમાં ઉડવું હંમેશાં પડકારજનક હોય છે, ત્યારે પોતાના ક્ષેત્રમાં અવ્વલ, અન્ય હજારો-લાખો મહિલાઓ માટે ઉદાહરણ અને પ્રેરણા બનનાર તેમજ નવો જ ચીલો ચિતરનાર સ્ત્રીઓ માટે બ્રેઈન વીથ બ્યુટી ટાઈટલ ઘણી વખત આપવામાં આવે છે. પરંતુ આજે ‘ધ ફુટેજ’ના કવર પેજ પર ચમકનારા સ્ટાર બ્રેઈન અને બ્યુટી સાથે […]

Share
Read More

‘યામાહા મિસ ફસીનો’ ગુજરાતી ફેશન ઇન્ડ્સ્ટ્રીમાં ચર્ચાતું નામ – મેહર મહાજન

admin • Jun 25, 2026

ગુજરાતની ફેશન ઇન્ડ્સ્ટ્રી દિવસે ને દિવસે આગળ વધી રહી છે. મનોરંજન ક્ષેત્રમાં મોડેલનું સ્થાન પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આજે એવી જ એક મોડેલ કમ અભિનેત્રી મેહર મહાજન વિષે. ૨૦૧૫ – ૧૬ માં મેહર મહાજન મિસ દીવા યુનિવર્સમાં ફાઈનલીસ્ટ રહેલ છે તેમને એક ટાઈટલ મળેલું ‘યામાહા મિસ ફસીનો’. તે વર્ષે જ તેમને ‘ટાઈમ્સ […]

Share
Read More

દર્શકોને હવે સ્ક્રિપ્ટ, હીરો, હીરોઈન, લોકેશન, મ્યુઝિક, એડિટીંગ બધુ જ સારું જોઇએ છે : સન્ની સુરાની

Mitra Gadhvi • Jun 25, 2026

ફિલ્મ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે ફિલ્મ મેકર્સને દર્શકોની નાડ પારખરા આવડવું હોય. દર્શકોના રસરુચિને ધ્યાનમાં રાખીને જે ફિલ્મો બનાવવામાં આવી છે તે સફળતાના શિખરો સર કરતી સાબિત થઈ છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. ધીમે ધીમે ફરીથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી હોય તેમ […]

Share
Read More

“ઇન્ટરનેશનલ મિસ ઈન્ડિયા” ફસ્ટ રનર્સ અપ કેયા વાઝા

admin • Jun 25, 2026

કેયા વાઝા પોતાના પરિચયમાં જણાવે છે કે, મારા મમ્મી પ્રિન્સિપાલ પદેથી અને પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયાં છે અને નાનો ભાઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. માધ્યમિક શિક્ષણ ભિલોડામાં લઇને આગળ બીએસસી સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં પૂર્ણ કર્યો છે. મોડેલિંગમાં આવવાનું કારણ એ હતું કે, મને બાળપણથી આ ફિલ્ડમાં કામ કરવાનો  શોખ હતો. અમદાવાદ આવ્યા પછી આ ફિલ્ડ અંગે વધારે માહિતી […]

Share
Read More

મોડેલિંગ કરીયરમાં સફળતા મેળવવા ઉંમર બાધક બનતી નથી : ધર્મિકા દવે

admin • Jun 25, 2026

24 વર્ષની ઉંમરે પોતાનું મોડેલિંગ કરીયર શરૂ કરનાર અને ત્રણ વર્ષ જેવા ટુંકા ગાળામા સફળ મોડેલ તરીકે ઉભરી આવનાર મોડેલ ધર્મિકા દવે ધ ફુટેજ સાથેની મુલાકાતમાં ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રી અને પોતાના અનુભવો વિશે જણાવે છે. ધર્મિકાના જ શબ્દોમાં તેમની સફર વિશે જાણવું તેમના ચાહકોને જરૂર ગમશે.   એક પ્રભાવશાળી મોડેલ અને એક ઉમદા વ્યક્તિત્વ એવા […]

Share
Read More

મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો: ચાર્મી જાની

admin • Jun 18, 2026

ચાર્મી જાનીએ ધ ફૂટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 12 વર્ષની હતી ત્યારથી મારે એક્ટર બનવું હતું. શરૂઆતનો સંઘર્ષ ઘરથી જ શરૂ થયો હતો. કદાચ ગુજરાતમાં હજુ પણ ફેશન અને ફિલ્મ માટે લોકો થોડા નકારાત્મક વિચારો ધરાવે છે. મારું એજ્યુકેશન અમદાવાદમાં થયેલું. સ્કૂલ અને કોલેજ દરમિયાન મે એક્ટર બનવાનું જ સપનુ જોયેલું, પરંતુ […]

Share
Read More